નવી શિક્ષા નીતિને લઈ ગાંધીનગરમાં પરિસંવાદ યોજવામાં આવ્યો, મુખ્યમંત્રીની હાજરીમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શિક્ષા નીતિ અંગે શિક્ષણવિદો અને જાણકારોના મંતવ્યો લેવામાં આવ્યા હતા. ઈસરોના પૂર્વ ડિરેકટરના અધ્યક્ષપદે સમિતિની રચના કરવામાં આવશે. ઉચ્ચસ્તરીય શિક્ષણ સમિતિની રચના કરવામાં આવી. સમિતિમાં 10 સભ્યોનો સમાવેશ.
Gandhinagar,Formation,Educational Committee,Quality of Education,Gujarat,શિક્ષાનીતિ,CM રૂપાણી,ઉચ્ચસ્તરીય શિક્ષણ સમિતિ,
0 Comments